ઉનાળો શરૂ થતાં જ લોકો વોટરપાર્ક જવાનું પસંદ કરનારાઓએ કેટલીક બાબતોનો ખ્યાલ રાખવો જરૂરી છે. વોટરપાર્ક જાઓ ત્યારે સનસ્ક્રીન લગાવવી તમારા માટે ખૂબ જરૂરી છે. ઘરેથી જ સ્નેક્સ લઈને જાઓ તો વધારે સારું. કોઈ બીજા વ્યક્તિના ટુવાલનો ઉપયોગ ન કરો. નાના બાળકોનું ખાસ ધ્યાન રાખો અને તેમની સાથે રાખો. હેવી બ્રેકફાસ્ટ કરીને ના જવું નહીં તો ઉલટી થઈ શકે છે.