Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાની પ્રતિષ્ઠિત ટાઇમ મેગઝીન એ પોતાના તાજેતરના અંકના કવર પેજ પર ખેડૂત આંદોલન માં સામેલ મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. કવર પેજ પર આંદોલનકારી મહિલાઓની તસવીર છે. તસવીરની આગળ લખ્યું છે- ‘ભારતના ખેડૂત વિરોધના મોરચા પર.’ નોંધનીય છે કે ત્રણ નવા કૃષિ કાયદાઓના વિરોધમાં દેશના અનેક ખેડૂતો દિલ્હીની સરહદો પર છેલ્લા ચાર મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
ટાઇમ મેગઝીને દીલ્હીના ટિકરી બોર્ડર પર 20 મહિલાઓના એક સમૂહની તસવીર પ્રકાશિત કરી છે જેઓ ખેડૂત આંદોલનમાં સામેલ થવા પહોંચી હતી. ટાઇમ મેગઝીને જણાવ્યું છે કે કેવી રીતે મહિલાઓ પણ વિરોધના મોરચા પર અડગ રહી છે. આર્ટિકલનું ટાઇટલ છે- ‘I Cannot Be Intimidated. I Cannot Be Bought.’ એટલ કે અમને ધમકાવી નહીં શકાય, અમને ખરીદી નહીં શકાય. આર્ટિકલમાં લખવામાં આવ્યું છે કે મોટભાગની મહિલાઓ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારથી દિલ્હી બોર્ડર પર પહોંચી હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ