કેન્દ્રનાં વિત્તમંત્રી નિર્મલા સીતા રામને શુક્રવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર માને છે કે ડીજીટલ પેમેન્ટસ માટે હજી સમય પાક્યો નથી.
શુક્રવારે યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતાં તેઓએ કહ્યું હતું કે : ડીજીટલ પેમેન્ટસ લોકોનાં હિતમાં છે. જનસામાન્યજો ડીજીટાઈઝેશન તરફ વળશે તો ભારતીય અર્થતંત્ર વધુ આકર્ષક બની રહેશે. તેટલું જ નહીં પરંતુ ડીજીટલ પેમેન્ટસને લીધે પારદર્શિતા પણ વધશે, જે ઘણું જરૃરી પણ છે.