વિડિઓ શેરિંગ એપ્લિકેશન TikTok પર બેન લગાવવાની માગ અને કડક કાર્યવાહીની તમિલનાડુ સરકારની ઘોષણા પછી હવે કંપની તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. ટીક-ટોકના અધિકારીક સુત્રોએ જણાવ્યું હતું કે, તેઓ પણ આ એપના ખોટા ઉપયોગ વિશે ચિંતિત છે અને ભારતમાં વપરાશકર્તાઓની સુરક્ષા માટે નીતિઓમાં કડક પગલા અંગે વિચારી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નિયમોના ઉલ્લંઘનની જાણ કરવાની પદ્ધતિમાં પણ સુધારો થશે.