ગુજરાતમાં 34 વર્ષ બાદ જોવા મળેલો એકમાત્ર વાઘ છેવટે લુણાવાડા તાલુકાનાં કંતાર પાસેના જંગલમાં મૃત હાલતમાં મળ્યો હતો. અગાઉ પણ એવો સમાચાર ફરતા થયા હતા કે વાઘ તેના પરિવાર સાથે લુણાવાડાના જંગલમાં ફરે છે. આ સમાચારને સમર્થન મળતું હોય તેમ ગઈકાલે મહીસાગરના વન વિસ્તાર નજીકમાં વાઘણ અને બાળવાઘના પગના નિશાન જોવા મળ્યાં છે. કંતારના જંગલમાં રાત્રે વાઘણની ત્રાડ સંભળાય છે વાઘણ વાઘને શોધી રહી હોય તેવું સ્થાનિક લોકો માની રહ્યા છે.