ડિજિટાઈઝેશન તથા ઓટોમેશન હવે ધીમે ધીમે બની રહ્યું હોવાને કારણે ઈન્ફોસિસ, કોગ્નેઝન્ટ તથા ટેક મહિન્દ્રા જેવી ટોચની આઈ ટી કંપનીઓ ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓની સંખ્યામાં કાપ મૂકી રહી છે નિષ્ણાંતોના મતે કર્મચારીઓની છટણી કરવાની આ કામગીરી આગામી 1-2 વર્ષ સુધી ચાલુ રહેશે. આઈટી કંપનીઓ માટે મહત્વના મનાતા બજારોમાં વધતા જતાં સંરક્ષણવાદને કરણે તેમના નફા પર થઈ રહેલી અસરને ધટાડવા તથા ખર્ચ પર નિયંત્રણ લાદવા માટે આ કંપનીઓ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરનો માર્ગ અપનાવી રહી છે.