પંજાબમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચેલા પીએમ મોદીએ આજે પઠાણ કોટમાં એક જાહેર સભાને સંબોદન કરતા કહ્યુ હતુ કે, ભાજપ પોતાના ગુરુઓ અને સંતોના ઉપદેશ પર ચાલીને 21મી સદીનુ પંજાબ બનાવશે.
તેમણે કહ્યુ હતુ કે, લોકોનો ઉત્સાહ અને જોશ જોઈને 20 ફેબ્ર્રઆરીએ થનારા મતદાનમાં ભાજપ અને એનડીએની જીત નિશ્ચિત છે.આજે સંત રવિદાસની પણ જયંતિ છે અને દિલ્હીમાં હું સંત રવિદાસના મંદિરેથી આશીર્વાદ લઈને આવ્યો છું.પંજાબના ભાવિકો આજે તેમના જન્મ સ્થળ બનારસ ગયા છે અને તેમની સુવિધા માટે શક્ય હોય તેટલા પ્રયાસો અમારી સરકારે કર્યા છે.