મંગળવારે વહેલી સવારે નિઝામપુરા સ્થિત નારી સંરક્ષણ ગૃહમાંથી ભાગી ગયેલી ત્રણ મહિલા કેદીઓની શોધ વડોદરા પોલિસે શરૂ કરી છે. ત્રણમાંથી બે મહિલાઓ બાંગ્લાદેશી મૂળની હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે. જેઓ ગયા અઠવાડિયે વડોદરા સ્ટેશન પર ટ્રેનમાં એકલી નકલી આધાર કાર્ડ સાથે ઝડપાઈ હતી. અમદાવાદ પોલિસે 11 માર્ચના રોજ હાવડા-અમદાવાદ એક્સપ્રેસમાંથી ત્રણેયની અટકાયત કરી હતી.