Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય રીઝર્વ બેંકની મોનિટરી રીવ્યૂ પોલિસી પહેલાં જ દેશની ત્રણ મોટી બેંકો ભારતીય સ્ટેટ બેંક, પંજાબ નેશનલ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકે પોતાનો વ્યાજદર વધારી દીધો છે. ત્રણેય બેંકોએ પોતાના બેંચમાર્ક લેંડિંગ રેટ્સ અથવા એમસીએલઆરને એક ટકા સુધી વધારી દીધો છે. ત્યારે લોન લેનારા ગ્રાહકોને હવે વધારે વ્યાજ ચૂકવવું પડશે. વ્યાજના નવા દરો લાગુ થઈ ગયાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ