જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લાના તુલરાન સ્થિત ઈમામ સાહેબ વિસ્તારમાં આતંકીઓ સામે એનકાઉન્ટરમાં સુરક્ષાકર્મીઓએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે. જે ત્રણ આતંકીઓએ સુરક્ષાકર્મીઓને ઠાર માર્યા છે તેમાં એક આતંકીની ઓળખ થઈ ચૂકી છે. કાશ્મીર ઝોન પોલિસ અનુસાર માર્યા ગયેલા આતંકી લશ્કર એ તૈયબા સંગઠનના છે. માર્યા ગયેલા ત્રણ આતંકીઓમાંથી એક આતંકીની ઓળખ મુખ્તાર શાહ તરીકે થઈ છે.