જમ્મુ કાશ્મીરના બંદીપોરા જિલ્લામાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર થયો હતો. જેમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા હતા. સુરક્ષા જવાનો શોકબાબા જંગલ વિસ્તારમાં પહોંચ્યા હતા, આતંકીઓ છુપાયા હોવાની બાતમીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
જે બાદ આતંકીઓને જાણ થઇ જતા સામસામે ગોળીબાર થયો હતો, જેમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા. જ્યારે એક જવાન ગંભીર રીતે ઘવાયો હતો. બીજી તરફ જમ્મુ કાશ્મીરના પૂંચમાં એલઓસી પર એક માઇન વિસ્ફોટમાં સૈન્ય જવાન ગંભીર રીતે ઘવાયો હતો. સીપોય કમલ દેવ વૈદ્ય ક્રિષ્ના ઘાટી સેક્ટરમાં ઓપરેશન ડયુટી માટે તૈનાત હતા