શહેરની સાધના કોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગના ત્રણ માળિયા મકાનનો એક બ્લોક ધરાશાયી થતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલાઓની હાલમાં સારવાર ચાલી રહી છે. ફાયર બ્રિગેડ દ્વારા હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે.