Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વર્ષ 2020 માટે ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર)નો નોબલ પુરસ્કાર (Nobel Prize for Physics 2020) Roger Penrose, Reinhard Genzel અને Andrea Ghez ને સાથે સંયુક્ત રૂપથી આપવાની જાહેરાત કરવામાં આવી છે. ફિઝિક્સના નોબલથી ઈતિહાસમાં સૌથી નાના પાર્ટિકલ્સથી લઈને અંતરિક્ષના રહસ્યો સુધીની શોધ માટે વૈજ્ઞાનિકોને નવાઝવામાં આવ્યા છે. 
રોજર પેનરોઝે તે જણાવ્યુ હતુ કે બ્લેક હોલ ફોર્મેશનથી જનરલ થિયરી ઓફ રિલેટિવિટીને પ્રિડિક્ટ કરી શકાય છે. તો રેનહાર્ટ અને એન્ડ્રિયાએ આપણી ગેલેક્સીના કેન્દ્રમાં રહેલ વિશાળ દ્રવ્યમાન (supermassive)ના કોમ્પેક્ટ ઓબ્જેક્ટની શોધ કરી હતી. રોયલ સ્વીડિશ અકેડમી ઓફ સાઇન્સના સેક્રેટરી જનરલ હોરાન હેનસને પુરસ્કારની જાહેરાત કરી છે. આ પુરસ્કારમાં ગોલ્ડ મેડલની સાથે 11 લાખ ડોલરથી વધુની કેશ પ્રાઇઝ મળે છે. સ્વીડિશ ઇન્વેન્ટર અલ્ફ્રેડ નોબેલના નામ પર આ પુરસ્કાર આપવામાં આવે છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ