આજે ગણતંત્ર દિવસે દિલ્હીની જેમ મુંબઈમાં પણ હજારો ખેડૂતો આઝાદા મેદાનમાં કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે વિરોધ કરવા માટે ભેગા થયા છે. આવામાં મહારાષ્ટ્રના સ્પીકર નાના પટોલેએ ખેડૂતોને કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર દ્વારા જે નવા કાયદા બનાવાયા છે તેને મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં નહીં આવે.