ભારત ની વાયુસેનાની તાકાત માં વધારો થવાનો છે આજે ઈન્ડિયન એરફોર્સને આજે સાંજ સુધીમાં વધુ ત્રણ શક્તિશાળી અધુનિક રાફેલ ફાઈટર જેટ મળી જનાર છે.
આ ત્રણેય રાફેલ ફ્રાંસથી ઉડ્ડયન શરૂ કર્યા બાદ 7364 કિમીની એકધારી સફર પૂરી કરી સાંજ સુધી વિમાનો ભારત પહોંચી જશે . આ ત્રણેય રાફેલ ગુજરાતના જામનગર એરબેઝ પર લેન્ડ કરશે સાથે જ ભારતમાં રાફેલની સંખ્યા આઠ થઈ જશે. આગામી 2 વર્ષમાં ફ્રાંસ તમામ 36 ફાઈટર જેટ ભારત ને સુપરત કરી દેશે.
ભારતે ફ્રાંસ સાથે 2016માં 58 હજાર કરોડમાં 36 રાફેલ ફાઈટર જેટની ડીલ કરી હતી. 36માંથી 30 ફાઈટર જેટ્સ હશે અને 6 ટ્રેનિંગ એરક્રાફ્ટ હશે. ટ્રેનર જેટ્સ ટુ સીટર હશે અને તેમાં પણ ફાઈટર જેટ્સ જેવા તમામ ફિચર હશે.