જામનગરના કલેક્ટર જાણે મિથ્યાભિમાનમાં આવી ગયા હોય તેવું લાગે છે. જામનગમાં એવી ઘટના પ્રકાશમાં આવી છે. ખેડૂતોના પ્રશ્નોને લઈને ત્રણ ધારાસભ્યો રજૂઆત કરવા માટે ગયા હતા કલેકટરે ગેટ આઉટ કહી દીધું હતું અને ધારાસભ્યઓને સંભાળવાની ના પાડી દીધી હતી.ગઈકાલે કેસીયા ગામના ખેડૂતો સાથે વિન્ડફાર્મ કંપનીઓની જોહુકમી સામે એજ કલેકટર સાહેબ સાથે મુલાકાત થઈ કલેકટર સાહેબ સાથે કાયદાકીય બંધારણીય ભાષામાં વાત કરવા છતાં જનતાના સેવકને જનતાનો સેવક કહેવા બદલ કલેકટરશ્રીને ખરાબ લાગી ગયું જવાબ આપવાના બદલે ઓફિસ છોડી જતા રહ્યા. જનતા માટે નિમાયેલા, જનતાનો પગાર લેતા, જનતાના સેવક બનીને અધિકારીઓએ કામ કરવું જોઈએ જનતાને સાંભળવી જોઈએ તેના બદલે ઓફિસ છોડીને ભાગી ગયા હતા.