અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એરપોર્ટથી ગાંધીઆશ્રમ, સ્ટેડિયમ સુધી મેગા રોડ -શો માટે ઉચ્ચ પોલીસઅધિકારીઓ સહિત 25,000 પોલીસની થ્રી-લેયર સુરક્ષા પુરી પડાશે. 22 કિલો મીટરના રોડ -શોના રૂટ પર વિદ્યાર્થીઓ સહિત હજારો નાગરિકો મહાનુભાવોનું અભિવાદન જીલશે, એરપોર્ટથી ગાંધી આશ્રમના માર્ગ પર 50થી વધુ સ્ટેજ પર બંગાળી નૃત્ય ગુજરાતી રાસ-ગરબા સહિત ભારતીય સંસ્કૃતિની વિરાસતના દર્શન કરાવાશે.
25 IPS સહિત 25,000 પોલીસનો સુરક્ષા બંદોબસ્ત
- 25 IPS અધિકારી
- 65 DySP
- 200 પોલીસ ઇન્સ્પેકટર
- 800 પોલીસ સબ ઇન્સ્પેકટર
- એસએસઆઇ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, હોમગાર્ડ સહિત છ જિલ્લાના 23,000થી વધુ જવાનો
- SPG, NSG, એમેરિકાની સિક્રેટ એજન્સી