ડેન્માર્કમાં ગઇકાલે મોલમાં માથાફરેલે કરેલા ગોળીબારમાં ત્રણના મોત નીપજ્યા છે અને ત્રણને ઇજા થઈછે. કોપનહેગનના પોલીસ ઇન્સ્પેક્ટર સોરેન થોમ્પસને જણાવ્યું હતું કે ત્રણેય મૃતકો ૪૦ની વચ્ચેના હતા. જ્યારે બે જણા યુવાન હતા. ડેનિશ કેપિટલમાં રવિવારે લોકો મોલમાં ખરીદીમાં વ્યસ્ત હતા ત્યારે એક ગનમેને આડેધડ ગોળીઓ ચલાવી હતી. તેના લીધે કેટલાક મૃત્યુ પામ્યા હતા અને કેટલાકને ઇજા થઈ હતી. આ સંદર્ભમાં ૨૨ વર્ષીય ડેનિશ શ નાગરિકની ધરપકડ કરવામાં આવી છે.