જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પહેલી ઘટનાની વાત કરીએ તો સુરતના કામરેજના ટીમબા ગામ નજીક આવેલા ગળતેશ્વર મંદિર પાસે સાંજના સમયે માતા પિતા સાથે સાત વર્ષનું બાળક દર્શન કરવામાં આવ્યું હતું. જોકે, મંદિરમાં આવેલા સ્નાનાગારમાં સાત વર્ષીય બાળક ડૂબ્યો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ પરિવારસુરતના લિબાયતના સંજયનગરનો રહેવાસી હતો. આ અંગે કામરેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
આ ઉપરાંત જૂનાગઢના કેશોદના નોજણવાવ ગામ પાસે સાબરી નદીમાં ત્રણ યુવકો ન્હાવા પડ્યા હતા. જેના પગલે ત્રણે યુવકો નદીના પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જોકે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી ગઇ હતી. અને તમામને બહાર કાઢી સારવાર માટે મેંદરડા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્રણ યુવકોના મોત થયા હતા.