Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત સરકારે આજે ૨૦૨૪ની ૧૮, સપ્ટેમ્બર, બુધવારે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)ના ચંદ્રયાન --૪, વિનસ ઓર્બિટર, ભારતીય અંતરિક્ષ સ્ટેશન એમ ત્રણ  મહત્વના ભાવિ પ્રોજેક્ટ્સને મજુરી આપી દીધી  છે. સાથોસાથ આ ત્રણેય ભાવિ પ્રોજેક્ટ્સ માટે જરૂરી ફંડ  પણ મંજુર કર્યું છે. 
આજે  વડા પ્રધાન  નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી પ્રધાનમંડળની બેઠકમાં  ઇસરોના આ ત્રણેય ભાવિ પ્રોજેક્ટ્સને ગ્રીન સિગ્નલ્સ  આપવામાં આવ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ