ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) ની લખનઉ એકમની ટીમે નોઈડામાં હેરોઈનનો મોટો જથ્થો પકડ્યો છે. નોઈડા અને દિલ્હીમાં વિવિધ સ્થળોએ કરાયેલા દરોડા દરમિયાન ડીઆરઆઈની ટીમે 10.20 કિલો કોકેઈન, 11 કિલો હેરોઈન અને 38 કિલો અન્ય દવાઓ અને માદક દ્રવ્યો જપ્ત કર્યા હતા. આ દરમિયાન ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ટીમે દિલ્હી અને નોઈડામાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા.