દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કરતાં દિલ્હીના કાલિન્દી કુંજ વિસ્તારમાંથી રૂ. ૧,૨૦૦ કરોડના મૂલ્યના ડ્રગ્સ સાથે અફઘાનિસ્તાનના બે નાગરિકોની ધરપકડ કરી હતી. અફઘાનિસ્તાનથી આ ડ્રગ્સ ઈરાન, બાંગ્લાદેશ થઈ ભારત પહોંચ્યું હતું તેમ દિલ્હી પોલીસે કહ્યું હતું. દરમિયાન પંજાબ પોલીસે મંગળવારે કહ્યું કે તેણે રાજ્યમાં ડ્રગ વિરોધી અભિયાન હેઠળ બે મહિનામાં ૪,૨૨૩થી વધુ ડ્રગ દાણચોરોની ધરપકડ કરી હતી અને ૨.૭૩ કરોડના મૂલ્યનું ૧૭૫ કિલો હેરોઈન જપ્ત કર્યું હતું.