ચીનના ત્રણ અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. એમાં એક મહિલા અવકાશયાત્રીનો પણ સમાવેશ થાય છે. ચીને પહેલી વખત અવકાશમાં મહિલા અવકાશયાત્રીને મોકલીને રેકોર્ડ બનાવ્યો હતો. એ ઉપરાંત આ અવકાશયાત્રીઓ છ મહિના સુધી રોકાઈને ચીન માટે નવો વિક્રમ સ્થાપિત કરશે.
ચીને તેના નિર્માણાધીન સ્પેસ સ્ટેશનનું અધુરું કામ પૂરું કરવા માટે ત્રણ અવકાશયાત્રીઓને છ માસ માટે અંતરિક્ષમાં મોકલ્યા છે. ૫૫ વર્ષના ઝાઈ ઝીગેંગ, ૪૧ વર્ષના યી ગૂન્ગફુ અને ૪૧ વર્ષના મહિલા અંતરિક્ષ યાત્રી વાંગ યાપિંગ છ મહિના સુધી અંતરિક્ષમાં રહેશે અને સ્પેસ સ્ટેશનનું અધુરું કામ પાર પાડશે.