મુંબઈ ના ટર્મિનલ-2 ઇન્ટરનેશનલ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતો મેઈલ મળ્યો હતો. મેઈલ મોકલનારે વિસ્ફોટને રોકવા માટે 48 કલાકની અંદર બિટકોઈનમાં $1 મિલિયનની માંગણી કરી. મુંબઈની સહાર પોલીસે આઈપીસીની કલમ 385 અને 505 (1) (બી) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મુંબઈ પોલીસે કહ્યું કે આઈપી એડ્રેસ ટ્રેસ કરી લેવામાં આવ્યું છે અને આરોપીને ઓળખવાના પ્રયાસો ચાલુ છે.