કોરોના વાયરસથી સાજા થયા બાદ દર્દીઓમાં બ્લેક ફંગસના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન વાઈટ ફંગસના પણ કેસ સામે આવ્યા. બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસના કારણે લોકોમાં હાહાકાર મચ્યો છે. પરનું આ બાદ હવે દેશમાં યલો ફંગસનો કેસ સામે આવ્યો છે. આ કેસ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં જોવા મળ્યો છે. ડોકટરોના મતે આ યલો ફંગસ એ બ્લેક અને વ્હાઇટ ફંગસથી ખુબ વધુ જોખમી છે. ડોકટરે કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે કોઈ દર્દીમાં યલો ફંગસ મળી આવ્યું છે.