દેશ પર ખતરનાક વાવાઝોડાનો ખતરો તોળાઇ છે. બંગાળની ખાડીમાં મોટી હલચલ શરૂ થઇ છે. આગામી 72 કલાક ખૂબ જ ચિંતાજનક છે. 24 અથવા 25મેના રોજ વાવાઝોડું સક્રિય થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

Copyright © 2023 News Views