દેશમાં રામનવમી અને હનુમાન જન્મોત્સવ પ્રસંગે તોફાનો તથા લાઉડસ્પિકર વિવાદના પગલે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે તણાવ વધી રહ્યો છે. એવામાં ઈદ અને અક્ષય તૃતિયા જેવા તહેવાર એક જ દિવસે આવતા હોવાથી તણાવ વધવાની આશંકાઓ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં ધર્મના નામે વાતાવરણ બગાડનારા લોકોને સાંખી લેવાશે નહીં તેવી ચેતવણી આપી છે. બીજીબાજુ દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવ પ્રસંગે હિંસાના મહત્વના આરોપીની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરાઈ છે.