પંજાબના સીએમ ભગવંત માને કહ્યુ કે અમારી સરકાર ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનુ ચાલુ રાખશે. પૂર્વ ખાદ્ય અને પુરવઠા મંત્રી ભારત ભૂષણ આશુની ધરપકડ પર તેમણે કહ્યુ કે કાયદો પોતાનુ કામ કરી રહ્યો છે. પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા અમે કહ્યુ હતુ કે જેણે પણ પંજાબને લૂંટ્યુ છે તેમની પાસેથી હિસાબ લેવામાં આવશે. આ ધરપકડ તેમનો હિસાબ છે.