કોઈપણ વ્યક્તિ આધાર કાયદો તોડશે તો તેને એક કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. જાણકારી અનુસાર આધાર કાયદાને તોડનારની તપાસ કરવા માટે UIDAI ન્યાયિક અધિકારીઓની નિમણૂક કરવા જઈ રહ્યા છે. UIDAIને આમાં દોઢ મહિના સુધીનો સમય લાગી શકે છે.
જાણકારી અનુસાર આ મહિને સંસદમાં આધાર સંશોધન બિલને મંજૂરી મળી છે. જે અંતર્ગત આધાર અને અન્ય કાનૂન અધિનિયમમાં કાયદાની કલમો, નિયમો અને નિર્દેશોના ઉલ્લંઘન કરનારા એકમો પર એક કરોડ રૂપિયાના દંડની જોગવાઈ છે.