બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણમાં 71 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. બીજા ચરણમાં મતદાન 3 નવેમ્બરે થશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દરભંગા માં ચૂંટણી રેલી યોજી. રાજ મેદાનમાં જાહેરસભાને સંબોધિત કરતાં વડાપ્રધાને રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો. તેઓએ કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે. જે લોકો એક સમયે તેની તારીખ પૂછતા હતા, તેઓ પણ તાળીઓ પાડી રહ્યા છે. મોદીએ કહ્યું કે બીજેપી અને એનડીએની ઓળખ એવી છે કે જે બોલે છે તે કરીને દર્શાવે છે.