કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આર્થીક રીતે નબળા વર્ગ એટલે કે ઇકોનોમિકલી વીકર સેક્શન (ઇડબલ્યુએસ)ની અનામતનો લાભ લેવા માટે હાલ પુરતા વાર્ષીક લઘુતમ આવક આઠ લાખ કે તેથી ઓછી નક્કી કરવામાં આવી હતી તે જ રહેશે.
મેડિકલ કોર્સમાં એડમિશન માટે આટલ આવક વાળા પરિવારને અનામતનો લાભ મળશે. અગાઉ આ રકમ નક્કી કરાઇ હતી તેમાં હાલ કોઇ ફેરફાર નથી કરાયા તેમ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું.