એક માન્યતા મુજબ ઉનાળાના દિવસોમાં ટીટોડી નામનું પક્ષી ઈંડા આપે છે, અને તેના ઈંડા પરથી ચોમાસાની ઋતુમાં વરસાદ કેવો અને કેટલો થશે તેની પ્રાથમિક આગાહી કરાતી હોઈ છે. ત્યારે હાલ સાયણ સુગર ફેકટરીના ફામમાં ટીટોડીએ આપેલા ચારેવ ઈંડા ઉભા હોઈ જેના પરથી ચોમાસાના ચાર મહિના સતત વરસાદ થવાનું કહેવાય રહ્યું છે.
આ વર્ષે પણ વરસાદ સારો રહેશે તેવી આગાહી કરવામાં આવી છે એક માન્યતા મજુબ ટીટોડી પક્ષી જેટલી ઉંચાઇ પર ઇંડા મુકે તેટલો વધુ વરસાદ પડે જયારે હવામાન વિભાગએ આગામી ચોમાસુ નબળુ જશે અને સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ થશે તેથી આગાહી કરી છે ત્યારે ખેડૂતોના ખેતરમાં ટીટોડીએ ઇંડા મુકતા સારા વરસાદની આશા સેવાય રહી છે.