આ વર્ષનું ઇકોનોમિક્સનું નોબેલ પ્રાઇઝ અમેરિકા સ્થિત ત્રણ અર્થશાસ્ત્રીઓને સંયુક્ત રીતે એનાયત કરવામાં આવશે. આ ત્રણ અર્થશાસ્ત્રીઓએ એવા સામાજિક વિષય ઉપર સંશોન કર્યું હતું જેણે પૂરવાર કરી દીધું હતું કે લઘુતમ પગારમાં વારો કરવાથી કર્મચારીઓને નિમણૂક કરવામાં કોઇ ઘટાડો થતો નથી.
આ સંશોધનમાં એ પણ પૂરવાર થયું હતું કે જે ઇમિગ્રન્ટ ધંધાર્થીઓ અને વેપારીઓ છે તે પોતાના જ દેશમાં જન્મેલા કર્મચારીઓ અને કામદારોને સહેજપણ ઓછો પગાર આપતા નથી. આ સંશોધનથી સમાજમાં પ્રવર્તી રહેલી ખોટી માન્યતાનો સદંતર છેદ ઉડી ગયો હતો પશ્ચિમના દેશોમાં સામાન્ય એવી છાપ પ્રવર્તે છે કે ઇમિગ્રન્ટ વેપારીઓ અને ધંધાર્થીઓ પોતાના દેશમાં જન્મેલા કામદારો અને કર્મચારીઓને નિયમ કરતાં ઓછો પગાર આપે છે.