રાજકોટમાં કપાસના પાકવીમાની માગને લઇને ખેડૂતોએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. સરકાર સામે ખેડૂતોના આ આંદોલનમાં રાજકીય પક્ષનો ટેકો પણ મળી રહ્યો છે. પહેલા કોંગ્રેસ કિસાન મોરચા દ્વારા ખેડૂતોને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો ત્યારબાદ હવે NCPમાં મહિલા નેતા રેશમા પટેલે પણ ખેડૂતોને ટેકો જાહેર કર્યો છે. રેશમા પટેલે આજે ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી અને ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું હતુ.