સુરતમાં મોબ લિન્ચિંગના વિરોધમાં યોજાયેલી રેલીમાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જો કે સમગ્ર મામલે ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે રેલી યોજવા માટે મંજૂરી આપવામાં આવી હતી છતા પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે કામગીરી કરી છે.
ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે રેલી માટે મંજૂરી આપવામાં આવી ન હતી, અગાઉ પણ આવો કાર્યક્રમ યોજાઇ ચૂક્યો હતો, ફરીવાર એજ કાર્યક્રમ યોજવાની મંજૂરી આપી શકાય નથી, આ પ્રકારની ગુંડાગીરી યોગ્ય નથી, મને સ્થાનિક પોલીસ પર ભરોસો છે. તથા હિંસા કરનારા વિરુદ્ધ કાયદેસરના પગલા લેવામાં આવશે.
સુરતની ઘટના મામલે ગૃહમંત્રાલય એલર્ટ પર હોવાનું ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું. સાથે જ તેઓએ જણાવ્યું કે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને ઝડપથી મામલો થાળે પાડવા સૂચના આપવામાં આવી છે. પોલીસ કાફલો ઘટના સ્થળે હાજર છે અને ટોળા વિરુદ્ધ ગુનો નોંધવા આપી સૂચના પણ આપવામાં આવી છે.