22 જાન્યુઆરી 2024ના અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ મહોત્સવમાં દેશના અનેક મંદિરોને આમંત્રણ અપાયુ છે. જેમા અમદાવાદના શાહીબાગમાં આવેલા કેમ્પ હનુમાન મંદિરને પણ આમંત્રણ મળ્યુ છે