ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતના પનોતા પુત્ર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહનો ગુજરાતની ધરતી પર આજરોજ અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
આ કાર્યક્રમ સાદગી પૂર્વક રાખવામાં આવેલ છે જેમાં કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડવામાં નહીં આવે તેમજ ઢોલ-નગારા-ત્રાંસ વગેરે પણ વગાડવામાં આવશે નહીં.આ કાર્યક્રમ સંગઠનના કાર્યકર્તાઓ અને નાગરિકો નું અભિવાદન ઝીલવા પૂરતું જ રહેશે તેવું જણાવ્યું હતું.