ગાંધીનગર નજીક આવેલા રુપાલ ગામમાં નવરાત્રીમાં નીકળતી ઐતિહાસિક પલ્લી આ વખતે નહીં નીકળે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પલ્લીનું આયોજન ના કરવાનો નિર્ણય લેવાયો છે. આ વખતે રાજ્યમાં નવરાત્રી દરમિયાન ગરબા નથી થવાના, અને માતાજીના અનેક મોટા મંદિરો બંધ રહેવાના છે, ત્યારે રુપાલની પલ્લી પણ આ વખતે નહીં નીકળે.