ટ્વીટર આજે વૈશ્વિક ચર્ચા માટેનું દુનિયાનું સૌથી મોટું માધ્યમ બની ગયું છે. ટ્વીટર દ્વારા વર્ષ 2019માં કરવામાં આવેલી ટ્વીટ્સના ડાટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ ટ્વીટ્સમાં બ્રેકિંગ ન્યૂઝ, મનોરંજન, સ્પોર્ટ્સ, રાજકારણ અને સામાજિક મુદ્દાઓનો સમાવેશ કરાયો છે.
ટ્વીટરના જણાવ્યા અનુસાર, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીદ્વારા લોકસભા ચૂંટણીમાં ભાજપના ફરીથી ચૂંટાઈ આવવા અંગે #loksabhaelections2019 હેઠળ કરવામાં આવેલી ટ્વીટ સૌથી વધુ રીટ્વીટ થઈ હતી અને તેને ટ્વીટર પર આ વર્ષે સૌથી વધુ લાઈક મળી છે. જેના કારણે તે ગોલ્ડન ટ્વીટ ઈન ઈન્ડિયા(Golden Tweet in India) બની છે."