વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં જણાવ્યું હતું કે ભારત બદલાઈ રહ્યું છે. કોરોના વચ્ચે છેલ્લા છ મહિનામાં દસ હજાર સ્ટાર્ટઅપ રજિસ્ટર થયા છે. તેમણે રોકાણકારોને આકર્ષવાનો પ્રયત્ન કરતા તેમના કાર્યકાળના દસ અત્યંત મહત્ત્વના ફેરફારની વાત કરી.
તેમણે જણાવ્યું હતું કે આકરો સમય પૂરો થઈ ગયો છે. મુશ્કેલ સમય પૂરો થઈ ગયો છે. વડાપ્રધાને આર્થિક સુધારા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે લાઇસન્સ રાજ માટે બદનામ ભારત હવે આગળ વધી ગયું છે.