અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલમહાકુંભનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. પીએમ મોદીના હસ્તે ખેલ મહાકુંભનો પ્રારંભ થઇ ગયો છે. જે માટે સ્ટેડિયમ ખાતે તમામ તૈયારીઓ થઇ ગઇ છે. ત્યારે છેલ્લી ઘડીએ પણ રમતગમત મંત્રી અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્ટેડિયમનો ચિતાર મેળવ્યો.
ખેલો ખેલૈયા મોજના નારા સાથે 11મી સીઝનનો પ્રારંભ
ગુજરાતનો યુવા નવી ઉંચાઈઓ સર કરવા તૈયાર
આ માત્ર ખેલમહાકુંભ નથી યુવામહાકુંભ છે
કોરોનાને કારણે બે વર્ષ સુધી ખેલમહાકુંભ અટક્યો હતો
સ્થિતિ સુધરતા સરકારની તાડામાર તૈયારીઓને કારણે નવી ઉર્જા સાથે ખેલમહાકુંભ યોજાવા જઈ રહ્યો છે
2010માં મુખ્યમંત્રી તરીકે જે બીજ મેં વાવ્યું હતુ તે આજે એક વિશાળ વટવૃક્ષ બનીને ઉભર્યું એનો આનંદ છે
13 લાખ સાથે શરૂઆત કરી હતી અને 2019માં ખેલમહાકુંભમાં રજિસ્ટ્રેશન 40 લાખએ પહોંચ્યું હતુ
આજે 2022માં કોરોનાની ખરાબ સ્થિતિ છતા આજે 55 લાખને પાર નીકળ્યો છે
યે તો બસ શુરૂઆત હૈ, ન તો હિંદુસ્તાન થકને વાલા હૈ, ન તો હિંદુસ્તાન રૂકને વાલા હૈ : પીએમ મોદીનો યુવાઓ પર આશાવાદ
વિશ્વની ટોચની ટૂર્નામેન્ટમાં ભારત ટૂંક સમયમાં જ ટોપના સ્થાને હશે, સૌથી વધુ મેડલ મેળવારા દેશની યાદીમાં ભારત પણ જલ્દી જ ટોપ 5માં આવશે
ભારતનો દરેક ખેલાડી તન-મનની સાથે હ્રયથી પણ જીવે છે
જીત સાથે દરેક ખેલાડીના આંખમાં આંસુ આવે છે
ખેલો ઈન્ડિયા પ્રોગ્રામ ભારતના સર્વાંગી ખેલ વિકાસ માટેનો એક શ્રેષ્ઠ પ્રયાસ છે
ભારતમાં હવે વિશ્વકક્ષાની ફેસિલિટી, પ્રેક્ટિસ સુવિધા મળી રહે છે
છેલ્લા 5 વર્ષમાં રમત-ગમત બજેટ 70%થી વધુ વધાર્યું છે
ખેલાડીઓની સાથે કોચ અને અન્ય સ્ટાફને પણ મળતા એવોર્ડ અને અન્ય સહાયતા 50%થી વધુ વધારવામાં આવી છે
દેશના દરેક છેવાડે સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવીને યુનિવર્સલ સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ ઉભી કરશે
ગુજરાતના દરિયાકિનારા અને દરિયાનો ઉપયોગ પણ રમતગમતના ઉત્થાન માટે કરવામાં આવશે
ખેલાડીઓને પરિવાર અને આસપાસના રહીશો-પાડીશોનો પણ ઉત્સાહ જોઈએ છે
જો તમરા બાળકમાં એ કુશળતા છે કે તે સ્પોર્ટસમાં આગળ આવી શકે છે, તો મારી અપીલ છે કે તેવા દરેક માતા પિતાને કે પોતાના બાળકને સ્પોર્ટસમાં આગળ આવતા ન રોકે, તેની હિંમત વધારે, તેનો જુસ્સો વધારે.