પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)લોકસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના (Ramnath Kovind)અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે હું સદનમાં ચર્ચામાં ભાગ લેનાર દરેક સભ્યનો ધન્યવાદ કરું છું, ખાસ કરીને મહિલા સભ્યોનો જેમની વાતોમાં વિચારોની ધાર હતી. જેણે તેમણે સદનને સમૃદ્ધ કર્યું.
પીએમ મોદીનું ભાષણ
- પીએમ મોદીએ કહ્યું - દેશના 130 કરોડ લોકોને આપણે બચાવીને રાખ્યા છે.
- પીએમ મોદીએ કહ્યું - ભારત જેટલો આત્મનિર્ભર બનશે વિશ્વના કલ્યાણના માટે ઘણી મોટી ભૂમિકા અદા કરી શકશે.
- પીએમ મોદીએ કહ્યું - કોરોના પછી પણ દુનિયાના સંબંધોમાં ફેરફાર આવશે. એ આપણે નક્કી કરવાનું છે કે આપણે પોતાને ક્યાં જોઈએ છીએ. આવી પરિસ્થિતિમાં ભારત વિશ્વથી કપાઇને રહી શકે નહીં.