66મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત થઇ ગઇ છે. શાસ્ત્રી ભવનમાં આયોજિત કાર્યક્રમમાં આયુષ્માન ખુરાના સ્ટારર અને શ્રીરામ રાઘવન દિગ્દર્શિત ફિલ્મ અંધાધૂનને બેસ્ટ હિન્દી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો, રેવા ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ ઍવોર્ડ મળ્યો છે. આ ફિલ્મનું ડિરેક્શન રાહુલ ભોલે અને વિનિત કનોજિયાએ કર્યું હતું. ફિલ્મમાં ચેતન ધાનાણી મુખ્ય ભૂમિકામાં હતો.
જાણો કઈ ફિલ્મને એવોર્ડ...
બેસ્ટ એડપ્ટેડ સ્ક્રીન પ્લે-અંધાધૂન
બેસ્ટ ડાયલોગ-તારીખ(બંગાળી)
બેસ્ટ કોસ્ચ્યૂમ ડિઝાઇનર-ઇંદ્રાક્ષી પટનાયક, ગૌરાંગ શાહ, અર્ચના રાવ
બેસ્ટ મ્યૂઝીક ડિરેક્ટર-સંજય લીલા ભણશાલી(પદ્માવત)
બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યૂઝીક-સાસ્વત સચદેવા(ઉરી)
બેસ્ટ કોરિયોગ્રાફી-પદ્માવત(ઘૂમર)
બેસ્ટ લિરિક્સ-નાથીચરામી(કન્નડ)
બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ્સ-KGF, AWE(તેલુગુ)
બેસ્ટ હિન્દી ફીચર ફિલ્મ-અંધાધૂન
બેસ્ટ તેલુગુ ફિલ્મ-મહાનતી
બેસ્ટ પંજાબી ફિલ્મ-અર્જિતા
બેસ્ટ આસામી ફિલ્મ-બુલબુલ કેન સિંગ
બેસ્ટ મલયાલમ ફિલ્મ-સુદાની ફ્રોમ નાઇજિરિયા
બેસ્ટ કોંકણી ફિલ્મ-અમોરી
બેસ્ટ એક્શન-KGF
બેસ્ટ લિરિક્સ-નાથીચરામી(કન્નડ)
બેસ્ટ ગુજરાતી ફિલ્મ-રેવા
બેસ્ટ તામિલ ફિલ્મ-બરામ
બેસ્ટ મરાઠી ફિલ્મ-ભોંગા
બેસ્ટ રાજસ્થાની ફિલ્મ-ટર્ટલ
બેસ્ટ ઇન્વેસ્ટીગેશન ફિલ્મ-અમોલી
બેસ્ટ સ્પોર્ટ્સ ફિલ્મ-સ્વિમિંગ થ્ર ધ ડાર્કનેસ
બેસ્ટ સોશિયલ ઇશ્યૂ ફિલ્મ-તાલા તે કુંજી
બેસ્ટ એન્વાયરમેન્ટલ ફિલ્મ-ધ વર્લ્ડ મોસ્ટ ફેમસ ટાઇગર
બેસ્ટ ફિલ્મ ક્રિટિક એવોર્ડ-બ્લેક જોની અને અનંત વિજય
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ-સુરેખા સીકરી(બધાઇ હો)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર-સ્વાનંદ કિરકિરે(ચુંબક)
બેસ્ટ મેલ પ્લેબેક સિંગર-અરિજીત સિંહ(પદ્માવત-બિંતે દિલ સોંગ)
બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર-બિંદુ માલિની, નાથીચરામી(કન્નડ)