મેઘાલયના ગર્વનર સત્યપાલ મલિકે કેન્દ્ર સરકારને ચેતવણી આપતા કહ્યુ છે કે, જો ખેડૂતોની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો આ સરકાર ફરી સત્તામાં પાછી નહીં ફરે.
સરકારના નવા કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો દેખાવો કરી રહ્યા છે ત્યારે રાજસ્થાનની મુલાકાતે આવેલા સત્યપાલ મલિકે કહ્યુ હતુ કે, સરકારે દેખાવો કરી રહેલા ખેડૂતોની માંગણીઓ પૂરી કરવી જોઈએ. નવા કાયદાનો જે રીતે વિરોધ થઈ રહ્યો છે તેના કારણે ભાજપના નેતાઓ યુપીના કેટલાક ગામડાઓમાં પ્રવેશ પણ ના કરી શકે તેવી સ્થિતિ છે.