ગુજરાતના વડોદરામાં એક અનોખા લગ્ન થવા જઈ રહ્યા છે જે તમે ક્યારેય જોયા કે સાંભળ્યા નહિ હોય. ક્ષમા બિંદુ નામની 24 વર્ષની આ છોકરી 11 જૂને પોતાની જાત સાથે જ લગ્ન કરવા જઈ રહી છે. ક્ષમા બિંદુ પોતાના લગ્ન માટે ઘરેણા, કપડા અને પાર્લર પણ બુક કરાવી ચૂકી છે. આ લગ્નમાં 'ફેરા' અને લગ્નના 'વચનો'થી લઈને ગોવામાં 'હનીમૂન' સુધી બધુ જ થશે પરંતુ તેનો કોઈ વરરાજા નહિ હોય.