ગુજરાતી ભાષામાં કવિઓ દ્વારા અનેક પ્રકારની અમર રચનાનું સર્જન કરવામાં આવ્યું છે. દલિત ચેતનાને જાગૃત કરવા માટે નિરવ પટેલે સુંદર રીતે કવિતાનું સર્જન કર્યું છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ બિમાર છે. તેઓની કવિતામાં એક પ્રકારે સમાજમાં જાગૃતા લાવવાનું પણ કામ કર્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના ઉપક્રમે નીરવ પટેલના જીવન આધારિત “આ ફૂલોના પમરાટથી તો પુલકિત છે સમય: નીરવ પટેલ” નામની દસ્તાવેજી ફિલ્મ તા.૪-૫-૨૦૧૭ને શનિવારના દિવસે અમદાવાદના આત્મા હોલ ખાતે રજૂ કરવામાં આવશે.