ફેસબુક મેસેન્જરમાં ટૂંક સમયમાં જ એક નવું ફીચર આવી શકે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ફેસબુક તમામ યૂઝર્સ માટે અનસેન્ડ ફીચર લાવવાની વાત કરી હતી. પરંતુ તેને ક્યારે લાવવામાં આવશે તે કહ્યું ન હતું. અનસેન્ડ ફીચર એટલે કે મેસેજ મોકલીને પરત લેવાનું ફીચર. વોટ્સએપમાં આ પ્રકારનું ફીચર ડિલીટ ફોર એવરીવન છે.
Facebook Messengerમાં આવનાર આ નવા ફીચરનો ફાયદો એ થશે કે તમે કોઈને ખોટો મેસેજ મોકલી દેશો તો તેને ડિલીટ કરી શકશો. Facebook Messengerમાં આ ફીચરનો એક સ્ક્રીનશોટ પણ સામે આવ્યો છે. સ્ક્રીનશોટમાં બતાવવામાં આવ્યું છે કે મોકલાવેલ મેસેજને કેવી રીતે ડિલીટ કરવામાં આવશે.