આ વખતે દિવાળીનો તહેવાર અયોધ્યામાં કંઈક અલગ રીતે ઉજવાશે. સરકાર અને પ્રજાના સહયોગ સાથે એક વિશાળ દીપોત્સવનું આયોજન કરાઈ રહ્યું છે. આ વખતે દિવાળીના દિવસે પોલીસ સ્ટેશન અને સરકારી ઈમારતોમાં પણ દીવા પ્રગટાવાશે. સમગ્ર અયોધ્યામાં કુલ 5 લાખ દીવા પ્રગટાવાશે, જેમાં 2 લાખ દીવા પ્રગટાવા માટે પ્રજાનો સહયોગ લેવાશે.