પૂર, ગ્લોબલ ર્વોિમગ અને માણસની બેદરકારીને કારણે ભારતના કિનારાના વિસ્તારોની જમીન સમુદ્રમાં ગરકાવ થઇ રહી છે. છેલ્લા ૨૬ વર્ષોમાં દેશનો ૧/૩ ભાગ સમુદ્રમાં સમાઇ ગયો છે. કેન્દ્રીય ભૂ-વિજ્ઞાાન મંત્રાલયમાં કાર્યરત નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચના તાજેતરના એક અભ્યાસમાંથી જાણવા મળ્યું હતું કે, ૧૯૯૦થી ૨૦૧૬ના સમયગાળા વચ્ચે ૨૬ વર્ષ દરમિયાન ૬૬૩૨ કિમી લાંબા દરિયા કિનારાનો ૧/૩ ભાગ પાણીમાં સમાઇ ગયો છે. દેશમાં કિનારાના વિસ્તારોની કુલ લંબાઇ ૭૫૧૭ કિમી છે પરંતુ, એમાંથી ૬૦૩૧ કિમીના વિસ્તારનો સરવે કરવામાં આવ્યો હતો.