વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ‘બજેટ અને આત્મનિર્ભર ભારત’ વિષય પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકર્તાઓને સંબોધિત કરશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં 2022-23નું બજેટ રજૂ કર્યા પછી વડા પ્રધાને તેમના સંબોધનમાં આ માહિતી આપી હતી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો વડાપ્રધાનનું સંબોધન સાંભળવા રાજધાનીના આંબેડકર ભવન ખાતે એકઠા થશે.
ભાજપના મીડિયા વિભાગના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ અનિલ બલુનીએ કહ્યું કે પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્ય એકમોના પ્રમુખો, પદાધિકારીઓ અને નેતાઓ પોતપોતાના રાજ્યના મુખ્યાલયમાં વડાપ્રધાનનું સંબોધન સાંભળશે.
કુદરતી ખેતી પર ધ્યાન આપવા માટે કોરિડોર બનાવવામાં આવશે.
અઢી હજાર કિલોમીટર લાંબો કોરિડોર કુદરતી ખેતી કોરિડોર બનાવવામાં આવશે. હશે, ઉતરાખંડ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડમાં વિકસિત કરવામાં આવશે. કુદરતી ખેતીના કારણે બીમારીમાં પણ ઘટાડોથશે તો આ સાથે જ ખર્ચમાં પણ ઘટાડો કરશે. આ સાથે જ જણાવ્યું હતું કે , વિશ્વભરમાં ઓર્ગેનિક વસ્તુની માંગમાં પણ વધારો થયો છે.
ભારતમાં આધુનિક ખેતી બને તે જરૂરી
આ સાથે જ મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં ખેતીમાં આધુનિકરણ થવું જરૂરી છે. આ સાથે જ ખેતીને કેમિકલ ફ્રી કરવા માટે પણ પગલાં લેવામાં આવશે. આ સાથે જ કૃષિ યંત્રો પણ ઉપલબ્ધ કરવામાં આવશે, ઓર્ગેનિક ફાર્મિગથી ખેડૂતોની આવકમાં વધારો થશે તો પ્રાકૃતિક ખેતીના કારણે ખેડૂતો પર ખર્ચનું ભારણ ઘટશે.
ગુજરાતના કચ્છ રણવિસ્તારનો વિકાસ થશે
આ સાથેજ મોદીએ જણાવ્યું હતું કે, કચ્છના રન વિસ્તારનો વિકાસ થશે. તો સરહદ વિસ્તારમાં પણ સુવિધા આપવામાં માટે સરકાર કાર્યરત છે. પર્વતમાળા યોજનાથી પહાડ પરની અવર-જ્વર વધશે.
સરકારે ગરીબના શિક્ષણ- સ્વાસ્થ્ય પર ફોક્સ કર્યું : મોદી
આ બજેટમાં સરકારે ગરીબના શિક્ષણ અને સ્વાસ્થ્ય પર ફોક્સ કર્યું છે. આ સાથે જ સરહદના ગામ પર વિકાસના કામો થઇ રહ્યા છે.
જનધન એકાઉન્ટથી ગરીબ લોકોને ફાયદો થયો છે.
તો વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, જનધન એકાઉન્ટથી ગરીબ લોકોને ફાયદો થયો છે. આ સાથે જ કહ્યું હતું કે, દેશના બધા જ ગરીબ લોકોને ઘર આપીશું. તો વધુમાં જણાવ્યું હતું કે, આ ઘરો પૈકી સૌથી વધારે મહિલાઓના નામે છે/ દેશની ભલાઈ માટે દેશનો સંતુલિત વિકાસ કરવો જરૂરી છે. આ સાથે જ કહ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારમાં પાણી પહોંચાડવાનું લક્ષ્ય છે.ગામડામાં વીજળી-પાણી પર સરકાર સતત કામ કરી રહી છે.
ગરીબોને ઘર આપવાની યોજના
80 લાખ ગરીબોને ઘર આપવાની યોજના પણ આ વર્ષે બજેટમાં સામેલ કરવામાં આવી છે. તો આ છેલ્લા 7 વર્ષ 3 કરોડ ગરીબ લોકોને ઘર બનાવીને આપ્યા છે. ગરીબ લોકોને ઘર આપવાનો ઉદેશ્ય એ જ ચ એકે બાળકો સારામાં સારું શિક્ષણ મેળવી શકે.
આ બજેટ ભારતને આત્મનિર્ભર બનાવનારું બજેટ છે. 4 કરોડ ઘરને પીવાનું પાણી મળશે. 9 કરોડ ગ્રામીણ ઘરોમાં નળ સે જળ યોજનાથી પાણી પહોંચાડવામાંની યોજના હતી. જે પૈકી 5 કરોડ લોકો આ યોજનાનો લાભ લઇ રહ્યા છે. જયારે 4 કરોડ લોકોને લાભ મળશે. લોકોને મૂળભૂત સુવિધા આપવી જરૂરી છે. નાના ખેડૂતોને પાણીના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.